પરીક્ષા લોડ થઈ રહી છે...

લાઈવ આર.ટી.ઓ મોક ટેસ્ટ

15 પ્રશ્નો 48 સેકન્ડ / પ્રશ્ન પાસ થવા 11 માર્ક્સ

લાઈવ લર્નિંગ લાયસન્સ મોક ટેસ્ટ

આ rto exam test gujarati સરકારી કમ્પ્યુટર પરીક્ષાની બરાબર જ બનાવવામાં આવી છે. તમે ટાઈમર સાથે પ્રેક્ટિસ કરીને વાસ્તવિક ડ્રાઇવિંગ ટેસ્ટનો અનુભવ મેળવી શકો છો.

આ પરીક્ષા પાસ કરવા માટે તમારે 15 માંથી ઓછામાં ઓછા 11 પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે. ગુજરાત rto exam gujarati માટે દરરોજ આ મોક ટેસ્ટ આપવાથી તમે પહેલા જ પ્રયાસમાં પાસ થઈ જશો.

પરીક્ષાના નિયમો અને સૂચનાઓ

  • આ પરીક્ષામાં કુલ 15 પ્રશ્નો છે.
  • તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 11 સાચા જવાબો આપવા પડશે.
  • દરેક પ્રશ્ન માટે તમારી પાસે 48 સેકન્ડનો સમય હશે.
  • જો સમય પૂરો થઈ જશે તો તે પ્રશ્ન ખોટો ગણવામાં આવશે.
  • પરીક્ષા દરમિયાન પેજ રિફ્રેશ કરશો નહીં.

પરીક્ષા છોડવી છે?

શું તમે ખરેખર પરીક્ષા છોડવા માંગો છો? તમારો સ્કોર સેવ થઈ જશે અને તમે પછીથી શરૂ કરી શકો છો.

અધૂરી પરીક્ષા મળી છે

તમારી એક પરીક્ષા અધૂરી છે. શું તમે ત્યાંથી જ શરૂ કરવા માંગો છો કે નવી પરીક્ષા આપવી છે?